ત્રિભુવનદાસ લુહાર (ઈ.સ.૧૯૦૮-૧૯૯૧)
- GPSC 3 General
આ કવિનું ઉપનામ “સુંદરમ્” છે. તેમનો જન્મ વીરપુરમાં થયો હતો.
ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર અને સુંદરમની કવિ બેલડી જાણીતી છે. તેમની કવિતામાં સામાજિક વિષમતાનો પુણ્યપ્રકોપ અને આર્થિક અસમાનતાનો વિદ્રોહ જોવા મળે છે. કાવ્યમંગલા, કોયાભગની કડવી વાણી, વસુધા, જાણીતા કાવ્ય સંગ્રહો છે. માજાવેલાનું મૃત્યુ અને ખોલકી જાણીતી વાર્તાઓ છે. શ્રેષ્ઠ પ્રણય કવિ છે. મહર્ષિ અરવિંદના
... Read More