November
2023આ કવિનું ઉપનામ “સુંદરમ્” છે. તેમનો જન્મ વીરપુરમાં થયો હતો.
Read more...
November
2023ગુજરાતી સાહિત્યના સમર્થ નાટ્યકાર, કવિ અને અવેતન રંગભૂમિના આધપ્રવર્તક છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. મુખ્યત્વે નાટયકાર તરીકે વધુ પ્રખ્યાત છે.
Read more...
November
2023કેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધા કાર્યક્રમ ‘ઇન્ડિયા સ્કીલ્સ 2023-24’ નો પ્રારંભ કર્યો હતો.
Read more...
November
2023તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા જિલ્લા SWAGAT નું ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું.
Read more...
November
2023• જન્મ : 28 ઓક્ટોબર (સુરત)
• મૃત્યુ : 24 ઓક્ટોબર, 2023
• હરીશ નાયક ગુજરાત સમાચારના બાળસામયિક ‘ઝગમગ’ના તંત્રી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
Read more...
November
2023તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના માહિતીખાતા દ્વારા સંપાદિત ગુજરાત દીપોત્સવી અંક-2079નું વિમોચન કરવામાં આવ્યું હતું.
Read more...
November
2023દર વર્ષે 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
Read more...
November
2023આ સમિટનું આયોજન ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.
Read more...
November
2023એમનું પૂરું નામ છે: રામનારાયણ વિશ્વનાથ પાઠક. તેમનો જન્મ ગાણોદ(અમદાવાદ)માં થયો હતો. પ્રથમ વાર્તાસંગ્રહ દ્વિરેફની વાતોથી પ્રસિધ્ધ થયા.
Read more...
November
2023ગુજરાતી સાહિત્યના મહાકવિઓ: કનૈયાલાલ મુનશી અને ગૌરીશંકર જોશી
Read more...