ચંદ્રવદન ચીમનલાલ મહેતા (ઈ.સ.૧૯૦૧-૧૯૯૧)
- GPSC 3 General
ગુજરાતી સાહિત્યના સમર્થ નાટ્યકાર, કવિ અને અવેતન રંગભૂમિના આધપ્રવર્તક છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. મુખ્યત્વે નાટયકાર તરીકે વધુ પ્રખ્યાત છે.
આગગાડી, સંતાકૂકડી, રમકડાંની દુકાન એમના જાણીતા નાટકો છે. બાંધ ગઠરિયાની અગિયાર ગ્રંથોની શ્રેણીમાં એમના આત્મ કથાનાત્મક નિબંધો છે. ઈ.સ.૧૯૭૮ માં ગુજરાતી સાહિત્યના પ્રમુખ, ઈ.સ.૧૯૩૬ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, આગગાડી માટે નર્મદચંદ્રક અને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો એવોર્ડ મળેલ છે. (21) જયોતીન્દ્ર દવે :
... Read More