× logo
  • Loading...

Latest Blogs

ઇન્ડિયા સ્કીલ્સ 2023-24 નો આરંભ અને વર્લ્ડ સ્કીલ્સ 2022 વિજેતાઓને સન્માનિત કર્યા

  •  GPSC 3     General
કેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધા કાર્યક્રમ ‘ઇન્ડિયા સ્કીલ્સ 2023-24’ નો પ્રારંભ કર્યો હતો.

આ ઉપરાંત 46 મી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશન (WSC2022 સ્પેશિયલ એડિશન - WSC2022SE)ના વિજેતાઓને સન્માનિત પણ કર્યા હતાં. ઇન્ડિયા સ્કીલ્સ :- તે એક કૌશલ્ય વિકાસ પ્રતિસ્પર્ધા છે જેનો ઉદ્દેશ્ય વિભિન્ન ક્ષેત્રોમાં વ્યક્તિઓનાં કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા અને આગળ વધારવાનો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૌશલ્ય પ્રતિસ્પર્ધા

... Read More

whatsapp