SWAGAT કાર્યક્રમ થકી હવે જિલ્લા સ્વાગતની ફરિયાદો ઓનલાઇન સ્વીકારવામાં આવશે
- GPSC 3 General
તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા જિલ્લા SWAGAT નું ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પોર્ટલ થકી સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં જિલ્લા સ્તરીય SWAGATમાં નાગરિકો પોતાની રજુઆતો ઘેર બેઠાં કરી શકે તે માટે. SWAGATપ્રોગ્રામમાં તાલુકા SWAGAT અને જિલ્લા SWAGATમાં નાગરિકો પોતાની અરજી લેખિતમાં કચેરીમાં રૂબરૂ સંપર્ક કરીને રજુ કરી શકતા હતા. SWAGATઓનલાઇન પ્રોગ્રામમાં ચાર સ્તર :- રાજ્ય SWAGAT 2. તાલુકા SWAGAT
... Read More