× logo
  • Loading...

Latest Blogs

SWAGAT કાર્યક્રમ થકી હવે જિલ્લા સ્વાગતની ફરિયાદો ઓનલાઇન સ્વીકારવામાં આવશે

  •  GPSC 3     General
તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા જિલ્લા SWAGAT નું ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું.

  • આ પોર્ટલ થકી સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં જિલ્લા સ્તરીય SWAGATમાં નાગરિકો પોતાની રજુઆતો ઘેર બેઠાં કરી શકે તે માટે.
  • SWAGATપ્રોગ્રામમાં તાલુકા SWAGAT અને જિલ્લા SWAGATમાં નાગરિકો પોતાની અરજી લેખિતમાં કચેરીમાં રૂબરૂ સંપર્ક કરીને રજુ કરી શકતા હતા.

SWAGATઓનલાઇન પ્રોગ્રામમાં ચાર સ્તર :-

  • રાજ્ય SWAGAT 2. તાલુકા SWAGAT
  1. જિલ્લા SWAGAT 4. ગ્રામ SWAGAT

  • SWAGAT :-
  • વડા પ્રધાન દ્વારા ગુજરાતમાં 24 એપ્રિલ, 2023માં SWAGAT(સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) પહેલની 20 મી વર્ષગાંઠની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. 

whatsapp