× logo
  • Loading...

Latest Blogs

ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયકનું 97 વર્ષની વયે નિધન

  •  GPSC 3     General
• જન્મ : 28 ઓક્ટોબર (સુરત) • મૃત્યુ : 24 ઓક્ટોબર, 2023 • હરીશ નાયક ગુજરાત સમાચારના બાળસામયિક ‘ઝગમગ’ના તંત્રી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

વર્ષ 1952 થી અત્યાર સુધીમાં હરીશભાઈએ 2000થી પણ વધારે વાર્તાઓ લખી છે. પ્રારંભમાં તેઓ ‘ચિત્રલોક’માં કટારલેખક તરીકે યોજાયા હતા. અમેરિકામાં તેઓ ‘વાર્તાદાદા’ તરીકે જાણીતા બન્યા હતા. હરીશ નાયક દ્વારા લખવામાં આવેલ પ્રખ્યાત પુસ્તકો:- કચ્ચુ-બચ્ચુ, બુદ્ધિ કોના બાપની, ટાઢનું ઝાડ, અવકાશી ઉલ્કાપાત, મહાસાગરની

... Read More

whatsapp