31 ઓક્ટોબર સરદાર પટેલને 148મી જન્મ જયંતિ
- GPSC 3 General
દર વર્ષે 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સરદાર પટેલની148મી જન્મ જયંતી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2014 થી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી :- સરદાર પટેલની સ્મૃતિમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા કોલોની નજીક સરદાર સરોવર ડેમ પાસે સાધુબેટ પર
... Read More