× logo
  • Loading...

Latest Blogs

રા.વિ. પાઠક (ઈ.સ.૧૮૮૭-૧૯૫૫) ‘પ્રસ્થાન સામયિક સંપાદક – તંત્રી

  •  GPSC 3     General
એમનું પૂરું નામ છે: રામનારાયણ વિશ્વનાથ પાઠક. તેમનો જન્મ ગાણોદ(અમદાવાદ)માં થયો હતો. પ્રથમ વાર્તાસંગ્રહ દ્વિરેફની વાતોથી પ્રસિધ્ધ થયા.

તેમના ત્રણ તખલ્લુસ છે. કાવ્યો “શેષ” ઉપનામથી, વાર્તાઓ “દ્વિરેફ” ઉપનામથી અને નિબંધો “સ્વૈરવિહારી” ઉપનામથી લખેલ. વિવેચન ક્ષેત્રે અજોડ કામ કરેલ છે. સાહિત્ય વિમર્શ, મનોવિહાર, બૃહતપિંગળ એમની વિવેચન ક્ષેત્રની ઉત્તમ કૃતિઓ છે. તેમની પ્રખ્યાત વાર્તાઓમાં “ખેમી”, “મુકુંદરાય” અને “જમનાનું પૂર” નો સમાવેશ થાય છે.

... Read More

whatsapp