ગુજરાતી સાહિત્યના મહાકવિઓ
- GPSC 3 General
ગુજરાતી સાહિત્યના મહાકવિઓ: કનૈયાલાલ મુનશી અને ગૌરીશંકર જોશી
કનૈયાલાલ મુનશી (ઈ.સ.૧૮૮૭-૧૯૭૧)તેમનું તખલ્લુસ “ઘનશ્યામ” છે. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો. મુખ્યત્વે નવલકથાકાર છે. ઐતિહાસિક નવલકથાઓ એમની વિશિષ્ટતા છે. સન્નિષ્ઠ લોકનેતા કેન્દ્ર સરકારમાં અન્ન ખાતાના પ્રધાન, ઉત્તરપ્રદેશના રાજપાલ અને સ્વતંત્ર ભારતના બંધારણ સભાના સભ્ય તરીકે સેવાઓ આપી છે. તેમની જાણીતી
... Read More