× logo
  • Loading...

Latest Blogs

Worldfamous bhajan emperor Lakshman Barot passed away at Jamnagar

  •  GPSC 3     General
જન્મ : ભાવનગર (વર્ષ 1958) નિધન : 5 સપ્ટેમ્બર, 2023 • લક્ષ્મણ બારોટ ભજનની દુનિયામાં આગવું સ્થાન ધરાવતા હતા. જેમણે દેશ-વિદેશમાં સંતવાણી પ્રોગ્રામ કર્યા હતા.

તેઓ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા. તેઓને હેમુ ગઢવી એવોર્ડ, મોગલધામ એવોર્ડ તથા મોરારિબાપુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરારિબાપુએ તેમને ‘રૂખડ’કહીને સંબોધ્યા હતા. તેમના ગુરૂ ભજનિક નારાયણ સ્વામી હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના કૃષ્ણપુરી ગામ ખાતે (શિવશક્તિ ભજન પીઠ આશ્રમ) લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે.

... Read More

whatsapp