× logo
  • Loading...

Latest Blogs

Worldfamous bhajan emperor Lakshman Barot passed away at Jamnagar

  •  GPSC 3     General
જન્મ : ભાવનગર (વર્ષ 1958) નિધન : 5 સપ્ટેમ્બર, 2023 • લક્ષ્મણ બારોટ ભજનની દુનિયામાં આગવું સ્થાન ધરાવતા હતા. જેમણે દેશ-વિદેશમાં સંતવાણી પ્રોગ્રામ કર્યા હતા.

  • તેઓ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા.
  • તેઓને હેમુ ગઢવી એવોર્ડ, મોગલધામ એવોર્ડ તથા મોરારિબાપુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરારિબાપુએ તેમને ‘રૂખડ’કહીને સંબોધ્યા હતા.
  • તેમના ગુરૂ ભજનિક નારાયણ સ્વામી હતા.
  • ભરૂચ જિલ્લાના ઝઘડિયાના કૃષ્ણપુરી ગામ ખાતે (શિવશક્તિ ભજન પીઠ આશ્રમ) લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે.
  • તેઓએ શક્તિ ભજન પીઠાશ્રમ નામથી આદિવાસી વિસ્તારમાં પોતાનો આશ્રમ પણ બનાવ્યો હતો.
  • તેમના કંઠે ગવાયેલાં પ્રખ્યાત ભજનો : શીલવંત સાધુને નમીએ પાનબાઇ,
  • વચન વિવેકી જે નર નારી,
  • હે જગ જનની હે જગદંબા,
  • જો આનંદ સંત ફકીર કરે,
  • રૂખડ બાવા,
  • જપ લે હરિ કા નામ,
  • જીયો વણઝારા.
  1. વિશ્વવિખ્યાત ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનું જન્મ સ્થળ કયુ છે?

(A) ભાવનગર (B) જૂનાગઢ (C) અમદાવાદ (D) સુરત

whatsapp