રસાયણ વિજ્ઞાન: તત્વ, મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, એસિડ, બેઈઝ
- GPSC 3 Subject
રસાયણ વિજ્ઞાન: તત્વ, મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, એસિડ, બેઈઝ
તત્વઃ- - આપણી આસપાસના બધા જ પદાર્થો અમુક પાયાના એકમોમાંથી બનેલા હાય છે. જેને તત્વ કહેવાય છે. તત્વોની સંખ્યા 118 છે. સંયોજનઃ- એક કરતાં વધુ તત્વો ભેગા મળી રાસાયણિક પ્રક્રિયા દ્વારા પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવીને નવો ગુણધર્મ ધારણ કરે છે, તેને સંયોજન કહે છે. મિશ્રણઃ- એક કરતાં
... Read More