રસાયણ વિજ્ઞાન: તત્વ, મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, એસિડ, બેઈઝ
- GPSC 3 Subject
રસાયણ વિજ્ઞાન: તત્વ, મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, એસિડ, બેઈઝ
તત્વઃ-
- આપણી આસપાસના બધા જ
પદાર્થો અમુક પાયાના એકમોમાંથી બનેલા હાય છે. જેને તત્વ કહેવાય છે. તત્વોની
સંખ્યા 118 છે.
સંયોજનઃ- એક કરતાં વધુ તત્વો ભેગા મળી રાસાયણિક પ્રક્રિયા દ્વારા
પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવીને નવો ગુણધર્મ ધારણ કરે છે, તેને સંયોજન કહે છે.
મિશ્રણઃ- એક કરતાં વધુ તત્વો ભેગા મળી મિશ્રણ બનાવે છે.
મેન્ડેલીફનું આવર્ત
કોષ્ટકઃ-
1869 માં રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલીફે તેના સમયમાં જાણીતા 63 તત્વોના ગુણધર્મનો અભ્યાસ કરી આવર્ત કોષ્ટકની રચના કરી હતી. આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભને સમૂહ અને આડી હરોળને આવર્ત કહેવાય છે.
એસિડઃ-
- જે પદાર્થો ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તેને એસિડ કહેવાય છે. તે સ્વાદે ખાટાં તથા સ્પર્શે દાહક હોય
છે.
બેઈઝઃ-
- લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તે પદાર્થોને
બેઈઝ કહે છે. તે સ્વાદે ભૂરા અને સ્પર્શે ચિકણા હોય છે.