ગુજરાતનાં જિલ્લાઓ - મહીસાગર જિલ્લો , મહેસાણા જિલ્લો
- GPSC 3 Subject
મહીસાગર જિલ્લો , મહેસાણા જિલ્લો
(25) મહીસાગર જિલ્લો : 1. લુણાવાડા : જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેરનું નામ ‘લુણેશ્વર’ મહાદેવના મંદિર પરથી પડ્યું છે. પાંડવો વનવાસ દરમિયાન અહીંના મંદિરમાં રહ્યા હતા તેવી લોકમાન્યતા છે. આ ઉપરાંત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, જવાહર ગાર્ડન, કાલકા માતાની ટેકરી, ત્રિવેણી સંગમ જોવાલાયક સ્થળો છે. 2. રૈયાલી :
... Read More