× logo
  • Loading...

ભારતીય સ્કાયડાઇવર શીતલ મહાજને માઉન્ટ એવરેસ્ટ નજીકથી છલાંગ લગાવી ઇતિહાસ રચ્યો


  • તેણીએ વિશ્વના સૌથી ઊંચી શિખર માઉન્ટ એવરેસ્ટ નજીક 21,500 ફૂટની ઊંચાઈ પરથી હેલિકોપ્ટરમાંથી છલાંગ લગાવી હતી.
  • તેઓ આ પ્રકારની સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા સ્કાયડાઈવર બન્યાં છે.
  • વર્ષ 2001માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
  • આ અગાઉ તેમણે નેપાળમાં આવેલ શ્યાંગબોચ એરપોર્ટ ખાતે 8,000 ફૂટની ઊંચાઈ પરથી કેમેરાવુમન વેન્ડી એલિઝાબેથ સ્મિથ અને નાડિયા સોલોવ્યેવા ભારતીય ધ્વજ સાથે ફ્લેગ જમ્પ કરી નેશનલ રેકોર્ડ નોંધાવ્યો છે.

whatsapp