àભારતમાં રોજગાર અને બેરોજગારીની સ્થિતિને માપવા માટે સ્ટેટિસ્ટિકલ અને પ્રોગ્રામ
ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય (MoSP) હેઠળ NSO દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવે છે.
àવધુ ચોકકસ સમયાંતરે શ્રમ દળના ડેટાની ઉપલબ્ધતાના મહત્વને ધ્યાનમાં રાખીને, નેશનલ
સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) એ એપ્રિલ, 2017માં પીરિઓડિક લેબર ફોર્સ સર્વે (PLFS)શરૂ કર્યો
હતો.
àસામાન્ય સ્થિતિમાં (PS + SS) અને વત્રમાન સાપ્તાહિક સ્થિતિ (CWS) બંનેમાં રોજગાર અને
બેરોજગારીનાં તમામ મહત્વપૂર્ણ પરિમાણોનો અંદાજ આપતા ગ્રામીણ અને શહેરી વિસ્તારોને
આવરી લેતા ત્રણ વાર્ષિક અહેવાલો બહાર પાડવામાં આવ્યાં છે.