‘ભારતમંડપમ’ ખાતે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિ યોજાઈ
- આ કાર્યક્રમનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 27 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું.
- આ કાર્યક્રમનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયા (COAI)દ્વારા કરવામાં આવ્યું હતું.
- ઉદ્દેશ્ય : અત્યાધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસકર્તા, ઉત્પાદક અને નિકાસકાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવી.
- થીમ :“ગ્લોબલ ડિજિટલ ઇનોવેશન”