× logo
  • Loading...

ગુજરાત સાંસ્કૂતિક યોદ્ધા પુરસ્કાર


  • તાજેતરમાં અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી દ્વારા સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.
  • આ એવોર્ડ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, પૂજ્ય રત્નસુંદર સૂરેજી મહારાજ સાહેબ, યુવા કાર્યકર હેનિલ વિસારિયા, આજીવન કેળવનણીકાર નરેન્દ્રભાઇ કામદાર, સામાજિક કાર્યકર મિતલ ખેતાણી, સુદીપ વાલાણીને અને ડો.અંકિતા મુલાણીને આપવામાં આવ્યાં હતાં.
  • આ એવોર્ડ યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને સેવ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યાં હતાં. 

whatsapp