રાષ્ટ્રીય રમત દિવસ (National Sports Day)
National Sports Day
(૧) રાષ્ટ્રીય રમત દિવસ તા.૨૯ ઓગષ્ટના દિવસે ઉજવવામાં આવે છે.હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદની યાદમાં ઉજવવામાં આવે છે.
મેજર ધ્યાનચંદ
(૧) મેજર ધ્યાનચંદનો જન્મ તા.૨૯ ઓગષ્ટ, ૧૯૦૫ ના રોજ પ્રયાગરાજ (અલ્હાબાદ)માં થયેલ હતો.
(૨) તેઓનું ઉપનામ –“The Wizard of Hockey”, “The Magician of Hockey”
(૩) ભારતને કુલ ત્રણ ગોલ્ડ મેડલ ૧૯૨૮, ૧૯૩૪અને ૧૯૩૬ માં અપાવ્યાં હતાં.
(૪) ૧૯૨૬ થી ૧૯૪૮ સુધી તેઓએ ૪૦૦ ગોલ કર્યા હતાં.
(૫) વર્ષ ૨૦૨૧માં તેઓના નામ પરથી ભારતનું સર્વોચ્ચ રમત સન્માન “રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું” નામ બદલીને “મેજર ધ્યાનચંદ ખેલ રત્ન” રાખવામાં આવ્યું.
Questions
1. રાષ્ટ્રીય રમત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે?
(A) 25 ડીસેમ્બર (B) 1 જાન્યુઆરી (C) 29 ઓગષ્ટ (D) 28 ફેબ્રુઆરી
2. મેજર ધ્યાનચંદનો જન્મ કયા થયેલ હતો ?
(A) દિલ્હી (B) મુબંઇ (C) કલકત્તા (D) પ્રયાગરાજ