× logo
  • Loading...

નીતિ આયોગ 8મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજશે


·         નીતિ આયોગ 27 મે, 2023ના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા કન્વેન્શન સેન્ટરમાં વિકસીત ભારત @ 2047: ટીમ ઈન્ડિયાની ભૂમિકાથીમ પર તેની 8મી ગવર્નિંગ કાઉન્સિલ મીટિંગનું આયોજન કરશે.

·         નીતિ આયોગના અધ્યક્ષ, વડાપ્રધાન આ બેઠકની અધ્યક્ષતા કરશે.

whatsapp