× logo
  • Loading...

Latest Blogs

કમ્પ્યુટર

  •  GPSC 3     Subject
કોમ્પ્યુટર ના ફાયદા

કોમ્પ્યુટર ના ફાયદા:-

·         કમ્પ્યુટર શું છે? તથા તેના ઉ૫યોગ વિેશની માહિતી આ૫ણે મેળવી લીઘી  હવે કોમ્પ્યુટરના ફાયદા અને ગેરફાયદા વિશે થોડીક માહિતી મેળવી લઇએ. કોઈપણ વસ્તુના ફાયદા અને ગેરફાયદા રહેલા હોય છે ચાલો સૌ પ્રથમ કોમ્પ્યુટર ના ફાયદા વિશે જાણીએ.

·         કમ્પ્યુટરની incredible સ્પીડ અને સ્ટોરેજની મદદથી મનુષ્ય જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે માણસ જ્યારે પણ ઇચ્છે ત્યારે કોઈ પણ વસ્તુને સેવ કરી શકે છે સેવ કરેલી વસ્તુ ને ઈચ્છા અનુસાર વાપરી શકે છે. કમ્પ્યુટર એક ખૂબ જ versatile મશીન છે કારણ કે તે ખૂબ જ ફ્લેક્સિબલ છે job માટે. તો ચાલો જાણીએ કમ્પ્યુટરના કેટલાક ફાયદા અને ગેરફાયદા.

બહુવિધ કામગીરી :-

·         મલ્ટી ટાસ્કીંગ (બહુવિધ કામગીરી) એ કમ્પ્યુટરની ખૂબ જ મહત્વનો ફાયદો છે. જેમાં કોઈ પણ માણસ multiple task, multiple operation, numerical problemને કેલ્ક્યુલેટ કરી શકે છે એ પણ ખૂબ જ ઓછા સમયમાં. કમ્પ્યુટર સરળતાથી trillions of instruction per second calculate કરી શકે છે.

કમ્પ્યુટરની ઝડ૫ :-

·         હવે કમ્પ્યૂટર માત્ર એક કેલ્ક્યુલેટર ડીવાઈઝ નથી રહ્યુ‌ હવે તે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ચૂક્યો છે. તેની સૌથી મોટી એડવાન્ટેજ છે તેની હાઇ સ્પીડ, જે કોઈ પણ કામને ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે. તેના દ્વારા કોઈપણ કામ તાત્કાલિક કરી શકે છે જે કામ manually રીતે કરવા માટે ખૂબ જ સમય લાગી શકે.

ખર્ચ / વિશાળ પ્રમાણમાં ડેટા સંગ્રહ :-

·         આ એક  low cost solution છે. ખુબ જ ખોછા ખર્ચે વિશાળ પ્રમાણમાં ડેટાને એક જ જગ્યાએ સંગ્રહિત કરી શકાય છે.જે એક ખુબ જ મોટો ફાયદો છે.

ચોકસાઇ :-

·         કમ્પ્યુટરનો મૂળ ફાયદો એ છે કે તે માત્ર ગણતરીઓ જ નહીં પણ તમામ કાર્યો ખુબ જ ચોકસાઈથી કરી શકે છે. તેમાં ભુલ થવાની શકયતા લગભગ નાબરાબર હોય છે.

ડેટાની સુરક્ષા :-

           ·         ડિજિટલ ડેટાને સુરક્ષિત રાખવો એટલે Data Security. કમ્પ્યુટર વિનાશક દળોથી અને સાયબર એટેક અથવા access attack(એકસેસ એટેક) જેવા અનધિકૃત                     વપરાશકર્તાઓની અનિચ્છનીય ક્રિયાથી સુરક્ષા પ્રદાન કરે છે.

 

whatsapp