સૂર્યમંડળના ગ્રહો
- GPSC 3 Subject
સૂર્યમંડળના ગ્રહો:
ક્રમ |
ગ્રહ |
સૂર્યથી અંતર (કિમીમાં) |
વિષુવવૃત્તીય વ્યાસ (કિમીમાં) |
ઉપગ્રહ |
સૂર્યની આસપાસ ફરતાં સમય |
1. |
બુધ |
5,79,09,100 |
4849.6 |
0 |
87.969 દિવસ |
2. |
શુક્ર |
10,82,08,900 |
12032 |
0 |
224.701 દિવસ |
3. |
પૃથ્વી |
14,95,99,900 |
12739
|
1 |
365.256 દિવસ
|
4. |
મંગળ |
22,79,40,500 |
6755
|
2 |
1.88 વર્ષ
|
5. |
ગુરુ |
73,83,33,000 |
1,42,745
|
16 |
11.86 વર્ષ
|
6. |
શનિ |
1,42,69,78,000 |
1,20,797
|
17 |
29.46 વર્ષ
|
7. |
યુરેનસ |
2,87,09,91,000 |
52,096
|
21 |
84.0 વર્ષ
|
8. |
નેપચ્યૂન |
4,49,70,70,000 |
49,000
|
8 |
165 વર્ષ
|
9. |
પ્લૂટો |
5,91,35,10,000 |
3,040 |
1 |
247.7વર્ષ |
- ધૂમકેતુ અથવા પૂંછડીયો તારો સૌરમંડળનો સૌથી અધિક
ઉત્કેન્દ્રિત કક્ષાવાળો સદસ્ય છે. જે સૂર્યની ચારે બાજુ લાંબી પરંતુ અનિયમિત
કક્ષામાં ફરે છે. તે અવકાશી ધૂળ, બરફ અને હિમાની ગેસોથી બનેલા પિન્ડ છે. જે સૂર્યથી દૂરઠંડા અંધારા ભાગમાં રહે
છે. આમા એકે નિયોકોવિની જિનર,
પેરિન – માકોસ બુકસ–II, ફિનલે, બોરલી ફેવ્હીપ્લે, કોમાસ, ઓલા, શટલ–I અથવા હેલી વગેરે મુખ્ય પૂંછડીયા તારા છે. 1986માં હેલી પૂંછડીયો તારો દેખાયો હતો.
- અવાન્તર ગ્રહ (લઘુ ગ્રહો) મંગળ અને ગુરૂ ગ્રહોના વચ્ચે
લાંબા ભાગમાં ર,૦૦૦ થી વધારે નાના
નાના ઉપગ્રહ જેવા અવકાશીય પિન્ડ છે. જે એમાં સિરિસ, પલાસ, જૂનો વેસ્ટા વગેરે
જાણીતા રહયા છે.
- ઉલ્કા અને ઉલ્કાશ્મઃ અન્તરિક્ષમાં પરિભ્રમણ કરતા ધૂળ અને ગેસ પિન્ડ જયારે પૃથ્વીની નજીકથી જાય છે ત્યારે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના કારણે ઝડપથી પૃથ્વીની નજીક આવે છે અને પૃથ્વીના વાયુ મંડળમાં આવીને ઘર્ષણને કારણે ચમકવાલાગે છે. જે પૃથ્વી સુધી પહોંચતા પહેલા જ બળીને રાખ બની જાય છે આને જ ઉલ્કા કહેવાય છે. થોડાક પિન્ડ વાયુમંડળના ઘર્ષણથી સંપૂર્ણઃ બળી જતાં નથી અને ચટ્ટાનનાં રૂપમાં પૃથ્વી પર આવીને પડે છે. આને ઉલ્કાશ્મ કહેવાય છે.
- પૃથ્વી ગોળાકાર છે,
પૃથ્વીની આ આકૃતિને લધ્વક્ષા ગોલાભ કહેવાય છે. (OBLATE SPHEROID)
- પૃથ્વીનો ભૂમધ્યરેખીયનો
વ્યાસ ૪૩ કિ.મી. અને ધ્રુવીય વ્યાસ ૧ર૭૧૩.૬ કિ.મી. છે.
- પૃથ્વીનો ભૂમધ્ય રેખીય પરિઘ
૪૦,૦૭પ કિ.મી. અને ધ્રુવીય પરિઘ
૪૦,૦૦૦ કિ.મી. છે.
- પૃથ્વી પર ર૯% (૧પ,૩૦,૦૦,૦૦૦ ચો.કિ.મી.)ભાગ પર ભૂમિ ખંડ અને ૭૧% (૩પ,૭૧,૦૦,૦૦૦ ચો.કિ.મી.)ભાગ પર જળ મંડળ છે.
- પૃથ્વી સૂર્યની ચારે બાજુ એક
ગોળાકાર માર્ગ (૯૪.૬ મિ. કિ.મી.) પર ૩૬પ દિવસ, પ કલાક ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડ અર્થાત ૩૬પ૧/૪ દિવસમાં ૧,૦૭,ર૮૦ કિ.મી. પ્રતિ
કલાકની ગતિથી એક પરિક્રમા કરે છે. આને પરિક્રમણ (REVOLUTION)કહેવાય છે. આને
કારણે પૃથ્વી પર ઋતુઓ બદલાય છે.
પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી
પૂર્વ ૧,૬૧૦ કિ.મી. પ્રતિ
કલાકની ગતિથી ર૩ કલાક પ૬ મિનિટ ફરે છે. આને પરિભ્રમણ (ROTATION)કહેવાય છે. આ કારણે
પૃથ્વી પર દિવસ રાત થાય છે.
- પૃથ્વી પોતાની ધરી પર ર૩˚-૩ર˚ (ર૩૧/ર)
અક્ષાંશ ઝુકેલી છે.
- વર્ષનાં એવો સમય કે સમયે
જયારે સૂર્ય ભૂમધ્ય રેખા પર મધ્યાહને ઉધ્વર્ાદર હોય છે અને પૃથ્વીનો અડધો પ્રકાશિત
ભાગ બન્ન ધ્રુવોનો સમાન રૂપમાં સમાવેશ કરે છે ત્યારે ભૂમંડળ પર દિવસ અને રાત
બાર-બાર કલાકના હોય છે. આને વિષુવ (EQUINOX)કહેવાય છે. વિષુવ બે
હોય છે. ર૧ માર્ચની આસ પાસ વસંતવિષુવ (VERNALEQUIONOX) તથા રર સપ્ટેમ્બરમાં શરદ વિષુવ(AUTOMN EQUIPNOX)કહેવાય છે.
- સૂર્ય ર૧ જૂનમાં ઉત્તર
અક્ષાંશ (કર્ક રેખા) તથા તા. રર
ડિસેમ્બરમાં દક્ષિણ અક્ષાંશ (મકર રેખા) પર લંબવત હોય છે. આ સમયને ઉત્તરી
ગોળાર્ધમાં ક્રમશ: કર્ક સંક્રાન્તિ યા
ગ્રીષ્મ અક્ષાંશ (SUMMER
SOLSTICE)તથા મકર સંક્રાન્તિ યા શીત અક્ષાંશ (WINTER SOLSTICE)કહેવાય છે.
- પૃથ્વીની પરિક્રમાની ગતિ
દરમિયાન ૪ જુલાઈએ પૃથ્વી પોતાની કક્ષાામાં સૂર્યથી અધિકતમ દૂર (૧પ.ર કરોડ કિ.મી.)
અને ૩ જાન્યુઆરીએ પૃથ્વી સૂર્યની સૌથી નજીક (૧૪.૭૩ કરોડ કિ.મી.) હોય છે. આને
ક્રમશ: સૂર્યોચ્ચ (APHELION)અને ઉપસૌર(PARIHELION)કહેવાય છે.
- જયારે પૃથ્વી સૂર્ય અને
ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે તેનો પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે ચંદ્ર ઢંકાય થઈ
જાય છે. તેને ચંદ્ર ગ્રહણ (LUNAR
ECLIPSE)કહેવાય છે.
- જયારે ચંદ્ર પૃથ્વી અને
સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્રના કારણે સૂર્ય બરાબર દેખાતો નથી આને સૂર્ય ગ્રહણ કહેવાય છે. (Solar Eclipse)
•