× logo
  • Loading...

Latest Blogs

Reasoning – ઘડિયાળ (Clock)

  •  GPSC 3     Subject
Reasoning – ઘડિયાળ (Clock)

જો ઘડિયાળમાં 4 : 45 વાગ્યા છે તો અરીસામાં કેટલો સમય બતાવશે?

 

જવાબ : 7.15 સમય બતાવશે.

 

સમજૂતી :

 

11.60

     -           4.45  

 

 7.15

 

નોંધ :

 

-     જો સમય 1 થી 11 વાગ્યા વચ્ચેનો હોય તો જે તે સમયને 11 : 60માંથી બાદ કરવામાં આવે છે.

-     અને જો સમય 11 થી 1 વાગ્યા વચ્ચેનો હોય તો જે તે સમયને 23 : 60માંથી બાદ કરવામાં આવે છે. 

whatsapp