સાહિત્ય: ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા
- GPSC 3 Subject
સાહિત્ય: ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા
ગુજરાતી
સાહિત્યમાં પ્રથમ
નવલકથા |
|||
ક્રમ |
પ્રથમ |
નવલકથા |
લેખક |
1 |
ઐતિહાસિક |
કરણઘેલો |
નંદશંકર મહેતા |
2 |
સામાજિક |
સાસુવહુની લડાઇ |
મહીપતરામ નીલકંઠ |
3 |
જાનપદી |
સોરઠ તારા વહેતાં પાણી |
ઝવેરચંદ મેઘાણી |
4 |
પ્રાદેશિક |
માનવીની ભવાઇ |
પન્નાલાલ પટેલ |
5 |
હાસ્ય |
ભદ્રંભદ્ર |
રમણભાઇ નીલકંઠ |
6 |
મહાનવલ |
સરસ્વતીચંદ્ર |
ગો.મા. ત્રિપાઠી |
7 |
દલિત |
આંગળિયાત |
જોસેફ મેકવાન |
8 |
દરિયાઇ |
દરિયાલાલ |
ગુણવંતરાય આચાર્ય |
· ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર: પ્રથમ --- મનુભાઇ પંચોલી --- ઝેરતો પીધા છી જાણી જાણી (નવલકથા)
· ગુજરાતી બિરલા ફાઉન્ડેશન સરસ્વતી સન્માન: પ્રથમ --- મનુભાઇ પંચોલી --- કુરુક્ષેત્ર (નવલકથા)
· નર્મદ ચંદ્રક: પ્રથમ --- જયોતીન્દ્ર દવે --- નિબંધ
· ધનજી કાનજી સુવર્ણચંદ્રક: પ્રથમ --- રમેશ પારેખ --- કવિતા
· કુમાર ચંદ્રક: પ્રથમ --- હરિપ્રસાદ દેસાઇ
· પ્રેમાનંદ સુવર્ણચંદ્રક: પ્રથમ --- મરીઝ