× logo
  • Loading...

Latest Blogs

ભૌતિક વિજ્ઞાન: ડોપ્લર અસર, ઉષ્મા (Heat), કેલેરી, તાપ

  •  GPSC 3     Subject
ભૌતિક વિજ્ઞાન: ડોપ્લર અસર, ઉષ્મા (Heat), કેલેરી, તાપ

ડોપ્લર અસરઃ-

 

જ્યારે ધ્વનિના સ્ત્રોત અને સાંભળનાર વચ્ચે અપેક્ષિત ગતિ હોય ત્યારે સાંભળનારને ધ્વનિની આવૃત્તિ તેની મૂળ આવૃત્તિ કરતા અલગ સંભળાય છેજેને ડોપ્લર અસર કહે છે.

 

ઉષ્મા (Heat):-

 

ઉષ્મા એવી ઊર્જા છેજે એ વસ્તુમાંથી બીજી વસ્તુમાં માત્ર તાપાન્તાર ના કારણે જ આવે છે. તેનો એકમ જૂલ છે.

 

કેલેરીઃ- 

 

ગ્રામ પાણીનું તાપમાન 10 સે. જેટલું વધારવા જરૂરી ઉષ્માને કેલેરી કહેવાય છે.

 

તાપઃ-  

 

એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં ઉષ્મા ઊર્જાના પ્રવાહની દિશા નક્કી કરે છેતેના પ્રચલિત એકમોઃ-

 

(1) સેલ્સિયસઃ- તેની શોધ સ્વીડનના વૈજ્ઞાનિકોએ કહી હતીજેમાં 00 સેને પાણીનું હિમ બિંદુ અને 1000 સેને પાણીનું બાષ્પ બિંદુ નક્કી કરાયું હતું.

 

(2) ફેરનહીટઃ- તેની શોધ જર્મનીના વૈજ્ઞાનિકોએ કહી હતીતેમાં 320 ફેને પાણીનું હિમ બિંદુ તથા 2120 ફેને બાષ્પબિંદુ નક્કી કરાયું.

                                      C = F- 32

                                                 180

 

(3) કેલ્વિનઃ- તેમાં 273 K ને હિમ બિંદુ અને 373 K ને બાષ્પબિંદુ નક્કી કરાયું તેમાંવ્યક્ત તાપમાનમાં ડિગ્રી (.) લખાતું નથી.

                                      C = K-273

                                                  100

સામાન્ય મનુષ્યના શરીરનું તાપમાન 370 સેઅથવા 98.40 ફેહોય છે.

40 સે.તાપમાને પાણીની ઘનતા સૌથી વધુ હોય છે.

 

whatsapp