× logo
  • Loading...

Latest Blogs

ભૌતિક વિજ્ઞાન: આવૃત્તિ, તરંગો

  •  GPSC 3     Subject
ભૌતિક વિજ્ઞાન: આવૃત્તિ, તરંગો

આવૃત્તિઃ-        

- કંપન કરતી વસ્તુ એક સેકડન્માં જેટલું કંપન કરે તે સમયને તેની આવૃત્તિ કહે છે. તેનો એકમ Hz છે.

 

લોલકના નિયમોઃ-  

- લોલકની લંબાઈ ઘટે તો તેનો આવર્તકાળ ઘટે છે અને લોલકની લંબાઈ વધે તો તેનો આવર્તકાળ વધે છે. ગરમીની ઋતુમાં લોલકની લંબાઈ વધતા તેનો આવર્ત કાળ વધે છે. જેથી લોલકવાળી ઘડિયાળ ગરમીમાં ધીમી ચાલે છે. જેથી વિપરીત શિયાળામાં લોલકની લંબાઈ ઘટતા તેને આવર્તકાળ ઘટે છે. અને ઘડિયાળ ઝડપી ચાલે છે. ચંદ્ર પર લોલકવાળી ઘડિયાળ લઈ જવામાં આવે તો તેનો આવર્તકાળ વધે છે. કારણ કે ચંદ્ર પર g નું મૂલ્ય પૃથ્વીના g ના મૂલ્ય કરતાં 1/6 ગણું છે.

 

તરંગોઃ-

 

- માધ્યમમાં કે અવકાશમાં થતી વિક્ષોભની ગતિને તરંગ કહે છે.

- તરંગના બે પ્રકારો છે. (1) યાંત્રિક તરંગો, (2) બિન-યાંત્રિક તરંગો.

- જે તરંગોના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે, તે તરંગોને યાંત્રિક તરંગો કહે છે. દા.ત. પાણી, ધ્વનિના તરંગો. બિન યાંત્રિક તરંગોના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી.

 

દાત. પ્રકાશ અને ચુંબકના તરંગો. તમામ વિદ્યુત તરંગો ફોટોનના બનેલા હોય છે.

 

વિદ્યુત ચુંબકીય તરંગો        શોધકો                   ઉપયોગ

 

ગામા કિરણો                       બેકેરલ                   તેની વેધન ક્ષમતા સૌથી વધુ હોય છે.

                                                                રેડિયો એક્ટીવીટી માટે ઉપયોગી છે.

 

ક્ષકિરણો                             રોંજન                    ચિકિત્સા અને ઉદ્યોગો માટે પાર જાંબલી કિરણો   

                    તરીકેબેક્ટેરીયાનો નાશ કરવો વગેરે.

10-3 m થી 10-2 m ની તરંગો સૂક્ષ્મ તરંગો કહેવાય છેકેટલાક તરંગોજેવા કે કેથોડ કિરણ, α કિરણો, β કરિણોધ્વની તરંગોપરાશ્રાવ્ય તરંગોવિદ્યુત ચુંબકીય તરંગો નથી.

 

whatsapp