× logo
  • Loading...

Latest Blogs

Maths – નફો અને નુકસાન (Profit and Loss)

  •  GPSC 3     Subject
એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીંદકિંમત કેટલી હોય ?
(A) 600 (B) 625 (C) 640 (D) 645


whatsapp