Advertisement No : | 226/202324 |
---|---|
Title : | Research Assistant and Statistical Assistant (GSSSB) |
Exam Category : | GSSSB (Gujarat Subordinate Service Selection Board) |
Number of Vacancy(ies) : | 188 |
Qualification : | (૧) ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઇપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીકસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજિયક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે. (2) કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે. (3) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે. વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઇ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે. |
Reference Link : | https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d |
Start Date to apply Online: | 02/01/2024 |
Last Date to apply Online: | 16/01/2024 |
Prelim Exam Date(Tantative) : | - |
Main Exam Date(Tantative) : | - |
Fees Details : | (1)ફોર્મ ભરતી વખતે ” General “ કેટેગરી Select કરી હોય (દર્શાવી હોય) તેવા (PH તથા Ex. Servicemen કેટેગરી સિવાયના) તમામ ઉમેદવારોએ રૂ.૧૦૦/- પરીક્ષા ફી અને નિયમોનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે. (2)અનામત કક્ષાના ઉમેદવાર જો બિન-અનામત જગ્યા માટે અરજી કરે તો પણ તેમણે પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. પરંતુ પરીક્ષા ફી માંથી મુક્તિ માટે જે તે અનામત વર્ગના ઉમેદવારોએ ઓન-લાઇન એપ્લીકેશનમાં પોતાની કેટેગરી દર્શાવવાની રહેશે. અન્યથા પરીક્ષા ફી ભરવાની રહેશે. અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. |
Age Limit: | 18 to 37 years as on 16-01-2024 |
Eligibility criteria | Please read the Official Notification |
Prelim Exam Center : | |
Main Exam Center : | |
Prelim Exam Syllabus : | - |
Main Exam Date Syllabus : | - |
Interview Syllabus : | - |
Year : | 2024-2025 |
Prelim Result Date(Tantative) : | - |
Main Result Date(Tantative) : | - |
Attachment | View Official Notification |