× logo
  • Loading...

Latest Blogs

Reasoning – વેન આકૃતિ

  •  GPSC 3     Subject
Reasoning – વેન આકૃતિ

નીચે જુદી જુદી વેન આકૃતિઓ આપેલ છે અને તેની નીચે ત્રણ વસ્તુઓ આપેલી છે. તે વસ્તુઓ કઈ વેન આકૃતિ જોડે મળતી આવે છે એનો જવાબ તમારે આપવાનો છે.   




1.      તારાઓ, ચંદ્ર, ગુરુ

        (A) 1                      (B) 3                     (C) 5                     (D) 2

 

જવાબ : (C) 5



આ ત્રણેય જુદાં છે.


2.      વિદ્યાર્થીઓ, ક્રિકેટ પ્લેયર, હોકી પ્લેયર  

        (A) 1                      (B) 2                     (C) 3                     (D) 4

  

જવાબ : (C) 3



 

અમુક વિદ્યાર્થીઓ ક્રિકેટ પ્લેયર અને હોકી પ્લેયર હોય છે અને અમુક હોકી પ્લેયર પણ ક્રિકેટ પ્લેયર હોય છે.     

whatsapp