× logo
  • Loading...

Latest Blogs

Reasoning – ઘન અને પાસાં

  •  GPSC 3     Subject
Reasoning – ઘન અને પાસાં

આપેલ ઘનની 3 સ્થિતિ દર્શાવી છે. જેમાં 1ની વિરુદ્ધ બાજુ પર કયો અંક હશે?


 


જવાબ : 5

 

સમજૂતી :

-     અહીં તમે આકૃતિ (2), (3) જુઓ. તેમાં અંક 5 એ બંને સમાન છે.

-     હવે અંક 5 બાજુને અડકેલી બીજી ચાર બાજુઓ પરના અંક 3, 4, 6, 2 છે.

-     હવે કયો અંક રહી જાય છે તે જુઓ.

-    તેથી આપણે કહી શકીએ કે 1ની વિરુદ્ધ બાજુ પરનો અંક ‘5 હશે.

whatsapp